ભરૂચમાં આનંદ ચૌદસે ઠેર-ઠેર શ્રીજી વિસર્જન યાત્રા નીકળશે શાતિંપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત 3542 થી વધુ પોલીસકર્મી અને 100 થી વધુ ભરૂચ ન.પાનાં કર્મીઓ ખડેપગે રહેશે ભરૂચમાં જે.બી મોદી પાર્ક, નર્મદા બંગલોઝ, વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ ઊભા કરાયા 3 જળકુંડ પર 5-5 તરવૈયા, એક કુંડ પર 30 થી વધુ કર્મીઓ ઉપસ્થિત રહી વિસર્જન કરાવશે