દારૂ ( liquor) વેપાર કરવા બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા પણ અપનાવતા હોય છે ઘરના શૌચાલયમાં કામોડની નીચે વિદેશી દારૂ છુપાવવાની જગ્યા બનાવી સંજરી પાર્ટી પ્લોટના પાર્ક કરેલા કન્ટેનરમાંથી 53.95 લાખનો દારૂ ઝડપાયો Ahmedabad: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ (liquor) જથ્થો પકડાઈ રહ્યો છે. જાણે આવું લાગી રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોય. દારૂ વેપાર કરવા બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા પણ અપનાવતા હોય છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી બુટલેગરની વિદેશી દારૂ વેચાણ કરવાનો નવો કીમિયો સામે આવ્યો છે.