Manoj Joshi એ મહારાષ્ટ્ર ભાષા વિવાદને લઇને આપ્યું નિવદેન વડોદરા પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું ભાષાને લઇને નિવેદન. દેશની તમામ ભાષાનું સન્માન કરવું જોઇએ હિન્દી અને ગુજરાતી દિગ્ગજ અભિનેતા મનોજ જોશીએ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. મનોજ જોષીએ વડોદરા પારૂલ યુનિવર્સિટીના નાટય મહોત્સવની પ્રેસ કોન્ફન્સમાં તેમણે મહારાષ્ટ્ર ભાષા વિવાદ સંદર્ભે મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતનું બંધારણ કોઇ પણ ભાષાથી નફરત કરતા નથી શીખવાડતું.