મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેરસભામાં લાફાવાળી (Isudan Gadhvi) ઈસુદાન ગઢવીને સવાલ કરનારને ઝીંકી દેવાયો લાફો આપનાં કાર્યકરે સવાલ પૂછનાર યુવકને મારી દીધો લાફો રાજનગર સોસાયટીમાં હતી આમ આદમી પાર્ટીની સભા Morbi: આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) આજે મોરબીની મુલાકાતે હતા. અહીં, આમ આદમી પાર્ટીની (AAP) જનસભા યોજાઈ હતી, જેમાં તેઓ હાજર રહ્યા હતા. આ જનસભામાં પાર્ટીનાં આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.