નવરાત્રિ પહેલા ગરબા ક્લાસને લઈને પાટીદાર સમાજ મેદાને (Navratri 2025)
મોરબીની પાટીદાર જનક્રાંતિ સભામાં ગર્જ્યા પાટીદાર મોભી
દાંડિયા, ગરબા ક્લાસ બંધ કરાવવા પાટીદાર સમાજની માગ
માત્ર મોરબી કે એક સમાજ પૂરતો વિષય નથી: અલ્પેશ કથીરિયા
મહિલાની સુરક્ષાને લઈ પાટીદાર સમાજ ચિંતિત છે: ગીતા પટેલ