ગિરનારની Lili Parikrama માં કુલ 9 લોકોનાં હાર્ટ એટેકથી મોત. સિવિલ સુપ્રિટેન્ડેન્ટની પ્રતિક્રિયા આવી સામે. 8 ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તમામની ઉંમર 50 થી વધુ હોવાનું જાણવા મળ્યું : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જુનાગઢ જિલ્લામાં (Junagadh) ગિરનારની લીલી પરિક્રમામાં દૈનિક ધોરણે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ગિરનાર (Girnar) જંગલમાં 5 લાખથી વધુ ભાવિકો પરિક્રમા કરવા પહોંચ્યા છે, જ્યારે અંદાજિત 2 લાખ ભાવિકોએ બોરદેવીનો પડાવ પસાર કરી યાત્રા પૂર્ણ કરી દીધી છે. જો કે, આ વચ્ચે ગિરનારની લીલી પરિક્રમામાં (Lili Parikrama) 9 લોકોનાં હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે.