


કોલ્હાપુરમાં રાખવામાં આવેલ હાથી મહાદેવીને ગુજરાત સેનચ્યુરીમાં ખસેડવા મંજૂરી (Bombay HC)
બોમ્બે હાઈકોર્ટે જામનગર ખાતે અનંત અંબાણીના ‘રાધે કૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ’ માં ખસેડવા મંજૂરી આપી
અમે ઇજાગ્રસ્ત મહાદેવીનાં ગુણવત્તાયુક્ત જીવનનાં હક્કને મહત્ત્વ આપ્યું : બોમ્બે હાઈકોર્ટ