બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં બની ઘટના ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો Ahmedabad News: અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે. ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા. તથા મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. જેમાં પતિ-પત્ની, બે દીકરી અને એક દીકરાએ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે.