ઈસોફેજીયલ એટ્રીસિયાએ 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી
સાડા ત્રણ વર્ષના બાળક પર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી
ગેસ્ટ્રિક પુલ-અપ એટલે એક પ્રકારનું જટીલ ઓપરેશન, જેમાં ડોક્ટરો જઠરને ઉપર ખસેડીને છાતીમાં લાવે છે