


બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું.
તસનીમ મીર બની ભારતીય મહિલા બેડમિન્ટન ટીમની કેપ્ટન.
મહેસાણાની તસનીમ મીર મહિલા ટીમની કેપ્ટન તરીકે પસંદગી પામી
જર્મનીમાં યોજાનારી ચેમ્પિયનશીપમાં ભારતીય કેપ્ટન તરીકે પસંદગી
જર્મનીમાં યોજાશે વર્લ્ડ યુનિવર્સિટીઝ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025