પાટીદારોની ચિંતન શિબિર બાદ મોટી નવા-જૂનીના એંધાણ.
પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂર્ણ
ગાંધીનગરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
શિબિરના અંતે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી
શિબિરમાં બબાલ તથા હાર્દિક પટેલની પોસ્ટ અંગે પણ જાણકારી અપાઇ