પાલનપુર કેનાલ રોડ પર ફાયર દ્વારા રેસ્ક્યું હાથ ધરાયુ ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પાલનપુર કેનાલ રોડ 5 બાળકીઓ સહિત 1 બાળકનું રેસ્ક્યુ Rain in Surat: સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જેમાં પાલનપુર કેનાલ રોડ પર ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ છે. તેમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાલનપુર કેનાલ રોડ 5 બાળકીઓ સહિત 1 બાળકનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. રાત્રે 2 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે