
Views 62

Pahalgam Terror Attack ઈજાગ્રસ્ત પર્યટક ભાવનગર પરત ફર્યા
Vinubhai ને જમણા હાથે ગોળી વાગી અને ડાબે ખભે ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી
ઈજાગ્રસ્ત Vinubhai Dabhi ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે
ભાવનગર MP Nimuben Bambhaniya અને સરકારનો માન્યો આભાર
Pahalgam Terror Attack : આખી માનવતાને ઝકઝોળી કાઢનાર Pahalgam Terror Attack માં ભાવનગરના વિનુભાઈ ડાભી (Vinubhai Dabhi) ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિનુભાઈ માદરેવતન ભાવનગર તેમના નિવાસસ્થાને પરત ફર્યા છે.




