પહલગામ આતંકી હુમલા મુદ્દે સૌથી મોટા સમાચાર
આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત
ભાવનગરના પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત થયું
યતેશ પરમાર, સુમિત પરમારનું પહલગામ હુમલામાં મોત
સુરતના શૈલેષ કલઠિયાનું પણ આતંકી હુમલામાં મોત
બે ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ