છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં બાળકીની બલી ચઢાવી છે. જેમાં AIના યુગમાં હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાની રાહ પર છે. છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામમાં આ ઘટના બની છે. તેમાં લાલુ હિંમત તડવી નામના ભૂવાએ બાળકીનો જીવ લીધો છે. જેમાં સામેના ઘરમાં રહેતી 5 વર્ષની બાળકીની જ હત્યા કરી હતી. જેમાં બાળકીને ઘરમાં લઇ જઇ વિધિ કરી કુહાડીથી ગળું કાપી દીધું.