Views 57

રાત્રિ દરમિયાન સરખેજ વિસ્તારમાં પીસીબીના દરોડા
બ્રુ રોસ્ટ કાફેમાં પીસીબીની ટીમે પાડ્યા દરોડા
નિકોટીન યુક્ત જુદા જુદા ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે
Ahmedabad : શહેરમાં કેફેની આડમાં ચાલતુ ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું છે. જેમાં અમદાવાદમાં રાત્રિ દરમિયાન સરખેજ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. તેમાં બ્રુ રોસ્ટ કાફેમાં કેફેની આડમાં ગેરકાયદેસર હુક્કાબાર ચાલતુ હતુ. તેમજ નિકોટીન યુક્ત જુદા જુદા ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ફ્લેવર્સમાં નિકોટીનનું પ્રમાણ જાણવા FSL ની મદદ લેવાઈ છે.




