વિજિલન્સને મળેલી ફરિયાદોનાં આંકડા આવ્યા સામે (Gandhinagar) સપ્ટેમ્બર 2024 સુધી વિજિલન્સ વિભાગને કુલ 7,709 ફરિયાદો મળી સૌથી વધુ શહેરી વિકાસ વિભાગની 2 હજાર 247 ફરિયાદો મળી મહેસૂલ વિભાગની 1 હજાર 17 ફરિયાદો મળી Gandhinagar : વિજિલન્સ વિભાગ દ્વારા ફરિયાદોનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. વિજિલન્સને મળેલી ફરિયાદોમાં આંકડા ચોંકાવનારા છે. સપ્ટેમ્બર-2024 સુધીમાં વિજિલન્સ વિભાગને (Vigilance Department) 7,709 જેટલી ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધુ શહેરી વિકાસ વિભાગની 2 હજાર 247 જેટલી ફરિયાદો મળી હતી. જ્યારે મહેસૂલ વિભાગની 1 હજાર 17 ફરિયાદો મળી