અરબ દેશમાં ફરી એકવાર Indians ને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા પણ અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવેલા છે. તે ઉપરાંત અનેક Indians ને અરબ દેશમાં અને ખાસ કરીને કુવૈતમાં રોજગારીની લાલચે લાવીને તેમને ગુલામ બનાવવામાં આવે છે. ત્યારે તેમને શારીરિક અને માનસિક રીતે શોષણ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં કુવૈતના એરપોર્ટ પર અનેક Indians ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવું સામે આવ્યું છે કે, છેલ્લા 13 કલાકોથી Indians મુશ્કેલી ભોગવી રહ્યા છે.