કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત, શાકભાજી ભરેલો ટ્રક પલટી જતાં 14 લોકોના થયા મોત, 16 ઈજાગ્રસ્ત
કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માતમાં 14 લોકોના મોત શાકભાજી ભરેલો ટ્રક પલટી જતાં સર્જાઈ મોટી દુર્ઘટના અકસ્માતની ઘટનામાં 16 લોકો ગંભીર રીતે ઘાયલ ટ્રકમાં 40 વેપારીઓ શાકભાજી-ફળ વેચવા જતાં હતા ઉત્તર કન્નડના યેલ્લાપુર પાસે સર્જાયો હતો અકસ્માત કારવાર પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી