ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા એળે ગયા હોય તેવું લાગી રહ્યું છે, સામાન્ય વાતમાં લોકો હિંસા પર ઉતરી આવતા હોય છે. ભાવનગર શહેરમં અસામાજિક તત્વોમાં અત્યારે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. તેમનો આંતક સતત વધી રહ્યો છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ફરી એક વખત આંતક સામે આવ્યો છે, જેના લઈને પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આંતક. કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ કરવામાં આવ્યું. સમગ્ર અપહરણ અને મારામારીની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી.