રાજકોટમાં વધુ એક નકલી પોલીસ (Rajkot Fake Police)કર્મી ઝડપાયો છે,આ યુવકની વાત કરવામાં આવે તો બાઇકસવાર યુવકને ધમકાવીને લૂંટ ચલાવતો હતો અને તોડ કરતો હતો આ નકલી પોલીસકર્મીએ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી છે.નાના મૌવા રોડ પર યુવાનને ઉભો રાખી લૂંટ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તાલુકા પોલીસે નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે.