ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડના કૌભાંડનો કેસ. ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ. પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર થવાની હતી સુનાવણી. 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે પકડાયેલા 6 આરોપીઓએ જામીન માટે કરી અરજી. રાજ્ય સરકારે આરોપીઓના જામીન આપવા અંગે કર્યો વિરોધ.