ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડર (LPG Cylinder) ના ભાવ મોંઘા થઈ ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ના ભાવની સમીક્ષા કરે છે અને આ અંતર્ગત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો 19 કિલોના એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે