રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને કૃષિ અને પશુપાલન વિભાગ સોંપાયો મંત્રી બન્યા બાદ પહેલી વખત જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા કેબિનેટ મંત્રીના ભવ્ય સ્વાગતમાં ફટાકડા ફૂટ્યા, સંતો-મહંતો હાજર રહ્યા Bhavnagar : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવા મંત્રીમંડળની રચના કરી છે. જેમાં ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીને કેબિનેટમાં (Cabiner Minister – Jitu Vaghani) સમાવવામાં આવ્યા છે. અને કૃષિ અને પશુપાલન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે