
Views 60

Ahmedabad : સરદારધામ પાસે SP રિંગ રોડ પર મોતનો અકસ્માત : ટુ-વ્હીલર અને ડમ્પર વચ્ચે ટક્કર પછી પેટ્રોલ લીકથી આગ
અમદાવાદ SP રિંગ રોડ પર એક્ટિવા ચાલકનું મોત, 4 ફાયર વાહનો તૈનાત
ડમ્પરે એક્ટિવાને ઠોકર મારતાં મોત અને આગ : સરદારધામ વિસ્તારમાં SP રિંગ રોડ પર ભયાનક અકસ્માત
અમદાવાદમાં SP રિંગ રોડનો મોતનો માર્ગ : વૈષ્ણોદેવી સર્કલ પાસે ટુ-વ્હીલર અને ડમ્પર અકસ્માતમાં એકનું મોત, ડમ્પર બળીને ખાખ




