
Views 55

ખેડૂતોએ ટાવર ઉભા કરવા ગયેલા અધિકારીઓને અટકાવ્યા, વીજ કંપનીઓની દાદાગીરી સામે આવી
જામનગરના કરાણા ગામે પવનચક્કી નાખતી કંપનીની તાનાશાહી
ખેડૂતોની મંજૂરી વિના ખેતરમાં કામ ચાલું કર્યાનો લાગ્યો આક્ષેપ
વીજ કંપનીઓની ખેડૂતો સામે દાદાગીરી : ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના ખેતીપ્રધાન વિસ્તારો સુધી વીજ કંપનીઓની મનમાનીએ ખેડૂત વર્ગમાં તીવ્ર રોષ જન્માવ્યો છે. પાવર ગ્રીડ કોર્પોરેશન, જામનગર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (જીટીસીએલ) અને અન્ય ખાનગી કંપનીઓએ ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં હાઈટેન્શન વીજલાઈન, ટાવર અને પવનચક્કીઓ ઉભી કરવાની કોશિશ કરી છે




