ત્રિભુવન એરપોર્ટ બંધ થઈ જતા સંખ્યાબંધ મુસાફરો અટવાયા અરાજકતાના કારણે એરપોર્ટ સ્ટાફ નાસી છૂટ્યો પ્રવાસીઓએ જમીન પર સૂઈ જઈને રાત વીતાવી Nepal Gen-Z Protest : નેપાળ એરપોર્ટ પર ફસાયેલા ગુજરાતીઓ પરેશાન થયા છે. જેમાં ત્રિભુવન એરપોર્ટ બંધ થઈ જતા સંખ્યાબંધ મુસાફરો અટવાયા છે. અરાજકતાના કારણે એરપોર્ટ સ્ટાફ નાસી છૂટ્યો છે. તેમાં પ્રવાસીઓએ જમીન પર સૂઈ જઈને રાત વીતાવી છે. નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતના 100થી વધુ પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે.