ચોટીલામાં આવતીકાલે AAP ખેડૂત સંમેલન (Arvind Kejriwal in Gujarat)
ખેડૂત સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા અરવિંદ કેજરીવાલ
રાજકોટમાં AAP કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું કર્યું સ્વાગત
વોટ ચોરી, ખેડૂત અને ઉદ્યોગોને લઈને કેજરીવાલને કર્યા વાર
દેશમાં કપાસ ઉગાડતા ખેડૂતો સાથે વિશ્વાસઘાતઃ કેજરીવાલ