અમરેલી દરિયામાં લાપતા માછીમારનો મળ્યો મૃતદેહ
જયશ્રી તાત્કાલિક બોટનો લાપતા ખલાસીની લાશ મળી
નવસારીના વાંસી બોરસી ગામેથી મળી ખલાસીની લાશ
લાપતા હરેશ બારૈયાનો મૃતદેહ મળી આવ્યો
મૃતક હરેશ બારૈયાના પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું
જાફરાબાદના દરિયામાં લાપતા થયા હતા 9 માછીમાર