શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર અને મહત્વનો મહિનો ગણાય છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે, જે શ્રાવણ શુક્લ ચતુર્થી તિથિ સાથે સંકળાયેલો છે. આ દિવસે વિનાયક ચતુર્થીનો પણ શુભ સંયોગ બની રહ્યો છે, જે ભગવાન શિવ અને ગણેશની પૂજા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે