
Views 58

Bhavnagar માં તળાજા નજીક શેત્રુંજી નદીમાં વૃદ્ધ મહિલાનું ડુબી જતાં મોત
નદીમાં ગોરખી તરફ જતા 70 વર્ષીય બાલુબેનનું મોત થયું
અકસ્માતે મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું
તળાજા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Bhavnagar : ભાવનગરમાં તળાજા નજીક આવેલ શેત્રુંજી નદીમાં (Shetrunji River) 70 વર્ષીય મહિલા ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું છે




