Views 48

પશુપાલકોનાં વિરોધ વચ્ચે સાબરડેરીએ ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી (Sabar Dairy)
પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રુપિયા પ્રતિ કિલો ફેટે ચુકવવા નિર્ણય કરાયો
સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી
અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો
તફાવતનાં 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરાશે




