Views 49

સુરતમાં કતારગામની શિક્ષિકાને ન્યાય માટે પાટીદાર સમાજની કેન્ડલ માર્ચ (Naina Vavadiya Case)
ડભોલી ચાર રસ્તાથી અંકૂર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું
અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા, MLA ગોપાલ ઈટાલિયા સહિત લોકો જોડાયા
આરોપી પક્ષના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા, મૃતક શિક્ષિકા સામે લગાવ્યા આરોપ
શહેર પોલીસની કાર્યવાહી, વિધાર્થિનીઓ સાથે સંવાદ, અસમાજિક તત્વો સામે લાલ આંખ




