Surat નાં સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ‘લૂંટ વીથ હત્યા’ નો મામલો
4 પૈકી ઝડપાયેલા એક લુટારુનો વરઘોડો કાઢવામાં આવ્યો
બનાવ સ્થળે લઈ જઈ સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
ઘટના સ્થળેથી ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા ? તેની જાણકારી મેળવી
અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા પોલીસે મેળવાયા