ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે ચોમાસા પહેલા ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા અમદાવાદ પૂર્વમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે Gujarat Rain: અમદાવાદ ના નાગરિકો હેરાન થઇ રહ્યાં છે. ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે. ચોમાસા પહેલા ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા. અમદાવાદ પૂર્વમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે.