અમદાવાદનાં દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી (Delhi Darwaza) રાત્રે અચાનક જ દરવાજો ધરાશાયી થયો શહેરની ઓળખ સમા સૌથી જૂનો દરવાજો હતો ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નહિં અમદાવાદની (Ahmedabad) ઓળખ એવા દિલ્હી દરવાજા (Delhi Darwaza) પાસે જૂનો દરવાજો ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. રાત્રે અચાનક જ દરવાજો ધરાશાયી થયો છે. જો કે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.