પાદરામાં દબાણો દુર કરવા તંત્રની મેરેથોન કાર્યવાહી જારી એક પછી એક દબાણો દુર કરી મહામુલી જમીન ખુલ્લી કરાવાઇ સરકારી તંત્રની કાર્યવાહીથી દબાણખોરોમાં ભારે ફફડાટની લાગણી પેંસી VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા પાદરા (PADRA) નગરમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા ચાલી રહેલી ઝૂંબેશના પરિણામે છેલ્લા એક જ માસમાં રૂ. ૯૫.૪૫ કરોડની બહુમૂલી જમીન ખુલી (FREE GOVT LAND) કરાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની ઝૂંબેશ હજુ પણ ચાલતી રહેશે.