Dahod માં જાગૃત નાગરિકની સજાગતાથી ઇરાની ગેંગનાં બે ઝડપાયા
એક સામે 6 રાજ્યમાં લૂંટ, ધાડ, ચોરી, છેડતી જેવા 55 થી વધુ ગુના નોંધાયેલા
બીજા આરોપી સામે અલગ અલગ રાજ્યોમાં 15 થી વધુ ગુના નોંધાયેલા
દાહોદમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે એ પહેલા જ પોલીસે ઝડપી લીધા