વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં વરસાદ ખાબકી રહ્યો છે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક અને ભારતમાં કમોસમી વરસાદ મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં વરસાદ Gujarat Rain News : અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં અંડરબ્રિજ ડૂબ્યાં છે તથા રસ્તા પર પાણી પાણી જોવા મળ્યું છે. વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં વરસાદ ખાબકી રહ્યો છે. એકબાજુ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી તો બીજી બાજુ ભારતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે.