Views 70

જૈન મુનિ સાગરચંદ્ર સાગરના વાઇરલ બીભત્સ વીડિયો, ફોટાનો મામલો (Jain Samaj)
જૈન સમાજનાં અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો મોટો દાવો
FSL નાં રિપોર્ટમાં વાઇરલ વીડિયો અને ફોટો સાચા નીકળ્યા : અગ્રણીઓ
“સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી”
જૈન મુનિ સાગરચંદ્ર સાગર અને સાધ્વીની નગ્ન અવસ્થાનો ફોટો વાઇરલ થયો હતો




