Gondal તાલુકામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત સેતુબંધ ડેમનાં કાંઠે પાણીમાં પુરુષનો મૃતદેહ તરતો મળ્યો ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો પોલીસ તપાસ મુજબ, મૃતક ખડતું ભટકતું જીવન જીવતા હતા રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મૃતદેહ મળી આવવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે હવે, વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે સેતુબંધ ડેમનાં (Setubandh Dam) કાંઠે પાણીમાં પુરુષનો તરતો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરની ટીમે (Gondal Fire Brigade) મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે, સ્થાનિક પોલીસે આ અંગે તપાસ હાથ ધરી