Views 66

વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોની પોલીસે કરી બરાબર સર્વિસ
રાહદારીઓ પર હુમલો કરનારા પોલીસના સકંજામાં
શાશ્વત મહાદેવ-2 સોસાયટી બહાર મચાવ્યો હતો આતંક
પોલીસે અત્યાર સુધીમાં 9 લુખ્ખાઓની કરી અટકાયત
15થી 20 લુખ્ખાઓના ટોળાએ મચાવ્યો હતો આતંક
કાયદાનો દંડો ઉગામતા લુખ્ખાઓની શાન ઠેકાણે આવી
ગણતરીના કલાકોમાં પોલીસે લુખ્ખાઓને ઝડપી પાડ્યા




