
Views 64

ગાંધીના ગુજરાતમાં પોલીસને પડકાર ફેંકતા નબીરાઓ
કારેલીબાગના મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચલાવી
1 મહિલાનું ઘટનાસ્થળે મોત, 4 લોકોને ગંભીર ઈજા
Vadodara : ગાંધીના ગુજરાતમાં પોલીસને પડકાર ફેંકતા નબીરાઓ સામે આવ્યા છે. જેમાં વડોદરામાં નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો છે. તેમાં કારેલીબાગના મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચલાવી નબીરાએ 7 લોકોને ઉડાવ્યા છે. કાર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા 3 લોકોને ઉડાવ્યા હતા જેમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ છે. 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.




