
Views 72

ભગવા રંગને અભડાવતા વધુ એક સ્વામીની કરતૂત (Surendranagar)
બાળસભાનાં નામે બાળકને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવ્યું
કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં તાબા હેઠળનાં ધ્રાંગધ્રા મંદિરની ઘટના હોવાની ચર્ચા
બાળસભા બાદ બાળકો પાસે કૂકર્મ કરાવતા સ્વામીનો વીડિયો વાઇરલ
વાઇરલ વીડિયોમાં નારાયણ ચરણ સ્વામી હોવાનો દાવો કરાયો




