Bharuch માં 2 સગીર કિશોરોએ સગીરા સાથે દુષ્કર્મ કરી અશ્લીલ વીડિયો બનાવ્યા મામાનાં લગ્નમાં આવેલી સગીરા સાથે પાડોશી બે સગીર કિશોરોએ ગંભીર પ્રકારનું કૃત્ય કરી વીડિયો બનાવ્યાં મિત્રોને વીડિયો શેર કરતા ભાંડો ફૂટ્યો, ભરૂચ પોલીસે બંનેની અટકાયત કરી સોશિયલ મીડિયાનાં જમાનામાં વાલીઓ માટે ચિંતાજનક કિસ્સાઓ સામે આવ્યો છે. ભરૂચની એક સોસાયટીમાં મામાનાં ઘરે લગ્નમાં આવેલી સગીરા સાથે પાડોશી 2 સગીર કિશોરોએ દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનારનાં વીડિયો બનાવી વાઇરલ કર્યા