બાજરા સંસોધન કેન્દ્રના નિવૃત પ્રોફેસર માયાઝાળમાં ફસાયા કુલ મળીને 50 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું સાયબર ઠગો ઘરે આવી આઠ લાખની રકમ રોકડમાં પણ લઈ ગયા Jamnagar: સાયબર ક્રાઈમની ઘટનાઓ અત્યારે ખુબ જ વધી રહીં છે, જેમાં કેટલાય લોકોના કરોડો રૂપિયા ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે જામનગરમાં સાયબર ઠગાઈનો એક કેસ સામે આવ્યો છે. જામનગરમાં બાજરા સંસોધન કેન્દ્રના નિવૃત પ્રોફેસર સાયબર ગઠીયાઓની માયાઝાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, શેર બજારમાં ઊંચું રીટર્ન આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું