Jamnagar નાં નવાગામ ઘેડ વિસ્તારની ઇન્દિરા કોલોનીમાં થયેલ હત્યાનો મામલો પૂર્વ પત્નીનાં મિત્રે પોતાનાં અન્ય મિત્ર સાથે મળી 42 વર્ષીય મિલન પરમારની હત્યા કરી હોવાનું ખુલ્યું 42 વર્ષીય મિલન પરમારના પત્ની સાથે 6 મહિના પહેલા જ થયા હતા છૂટાછેડા છૂટાછેડા થયા બાદ પત્ની દક્ષા આરોપી પુરુષ મિત્ર સાથે રહેતી હતી