રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય નાગરિકની જેમ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સુરત-અમદાવાદની મુસાફરી કરી મુસાફરી દરમિયાન સહયાત્રીઓ સાથે હ્રદયપૂર્ણ સંવાદ કર્યો. સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ શક્ય બને છે : આચાર્ય દેવવ્રત ‘રેલયાત્રા ફક્ત મંજિલ સુધી પહોંચવાનો ઉપાય નહિ પરંતુ, જનના મન સુધી પહોંચવાનો એક સરળ માર્ગ છે’.