ચીનની સેના LAC માંથી પીછેહઠ કરી. આવતીકાલે મીઠાઈની આપ-લે થશે. ભારત (India) અને ચીન (China) વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈને ચીન (China)ની સેના LAC માંથી પીછેહઠ કરી છે. બંને સેનાઓ ડેપસાંગ અને ડેમચોકમાંથી પીછેહઠ કરી છે. હવે સ્થાનિક કમાન્ડર સ્તરે વાતચીત શરૂ થશે અને ભારતીય અને ચીન (China)ની સેનાઓ ટૂંક સમયમાં LAC પર પેટ્રોલિંગ શરૂ કરશે.