જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈકાલે રાત્રે મોટો આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં ડોક્ટર અને મજૂરોનો સમાવેશ થાય છે. 2 બંદૂકધારીઓએ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કામદારો પર ગોળીબાર કર્યો. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ લીધી